Tuesday, May 30, 2006

પાટણથી પટોળા મોંઘા લાવજો....








technorati tags: , , , ,


દિકરી તો પારકી થાપણ કહેવાય...

Sunday, May 28, 2006

ગુજરાતી રમુજ....

હસે તેનૂ ઘર વસે. ગુજરાતી જોક્સ વગર કદાચ આ બ્લોગ અધુરો ગણાત.

Saturday, May 27, 2006

હૂં અમદાવાદનો રીક્શાવાળો....



technorati tags: , , , ,

આવો તોય સારુ...



technorati tags: , , , ,

Thursday, May 25, 2006

મુંબઈથી ગાડી આવી રે...



technorati tags: , , , ,

Saturday, May 20, 2006

તારી આંખનો અફીણી (Tari Aankh No Afini)


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવાડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….


technorati tags: , , , ,

આજનો ચાદલીયો



technorati tags: , , ,

Thursday, May 18, 2006

અમે અમદાવાદી !

આ મારુ પસ'દગીનુ ગીત છે. આશા રાખુ છુ' કે તમને આ ગીત જરૂરથી ગમશે.

આ ગીત સ'જય ઓઝાના સ્વરમા છે.

technorati tags: , , , ,

Welcome !

I will be posting some great Gujarati songs here. Some of them are old rare songs and some of them are new. Your comments are always welcome !!

Keep coming back to Kalrav !