Saturday, May 27, 2006

આવો તોય સારુ...



technorati tags: , , , ,

2 Comments:

At 6:09 AM, Anonymous Anonymous said...

કેમ છો વીવેકભાઈ

હુ રાધીકા

તમારી જેમ મને પણ ગુજરાત અને ગુજરાતી સાથે લગાવ છે..

આપના બ્લોગ ઉપર આપ દુર્લભ એવા ગુજરાતી ગીતો રજુ કરી રહ્યા છો,આપનો આ પ્રયાસ ગમ્યો

જો આપની પાસે શ્રી સોલા કાપડીયાના કંઠે ગવાયેલુ
" પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો "

અને

શ્રી શ્યામલ મુન્શીના કંઠે ગવાયેલ

"એમ પુછા ને થાય નહી પ્રેમ"
જો હોય તો અહી રજુ કરવા વિનંતી છે

આભાર

રાધીકા

 
At 9:02 AM, Anonymous Anonymous said...

વિવેક,

સુંદર પ્રયત્ન છે. દુર્લભ ગુજરાતી ગીતો જેમ બને એમ વધારે મૂકતા રહેશો.


સિદ્ધાર્થ

 

Post a Comment

<< Home